બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સરહદી ભરડવા ગામ ખાતે BSF દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 137 બટાલિયન BSF દ્વારા સોમવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રણ ગામોની કુલ છ શાળાઓને સાધનસામગ્રી પૂરી પાડવામાં આવી હતી.