થાનગઢ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી જે દરમિયાન માનડાસર ગામે બસ સ્ટેન્ડ પાસેથી જીજે 13 બી કે 3683 નંબર વાળા બાઇક ચાલક જીતેન્દ્ર શામજીભાઈ ડાભી તથા થાનગઢના મોટા તળાવ પાસેથી જીજે 13 બી ડી 6472 નંબર વાળા સ્કુટીન ચાલક કિશોર વાલજીભાઈ રાઠોડ વિરુધ ટ્રાફિક નિયમ ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.