સિધ્ધપુર: સિધ્ધપુરમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર ઝડપાઇ,કારની બનાવટી નંબર પ્લેટ સાથે 22.37 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી પકડાયા
પાટણ
Sidhpur, Patan | Aug 14, 2025
સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મુડાણા ગામ નજીક એલસીબી પાટણે મોટી કાર્યવાહી કરી છે. નદીના પટમાંથી બનાવટી નંબર પ્લેટ...