જૂનાગઢ: સફાઈ કર્મચારીઓના આંદોલનને સમર્થન આપતા આપ નેતા રેશમા પટેલ,
આપ નેતા રેશ્મા પટેલ જુનાગઢ માં સફાઈ કર્મી ના આંદોલન ના સમર્થન માં આવિયા અને ભાજપ શાસિત મહાનગર પાલિકા ની પોલ ખોલી..સફાઈ કર્મી ની માંગણીઓ વાસ્તવિક છે જૂનાગઢ મહાનગર પાલિકા એ અમલવારી કરે, બાકી અમે સફાઈ કર્મી ના સમર્થન માં પાલિકા કચેરી આવી ને માંગણી પૂર્ણ કરવા ભાજપ નો વિરોધ કરશું :- રેશ્મા પટેલ AAP નેતા