તળાજા: ઉચડી #ગામે મારામારી બંને પક્ષો દ્વારા સામ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી
તળાજા ના ઉચડી ગામે મારામારી ની ઘટના બની જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજા ના ઉચડી ગામે બે pax ના લોકો વચ્ચે મારામારી ની ઘટના બની જેમાં બંને પક્ષ માંથી ત્રણ ત્રણ વ્યક્તિઓ ને ઈજાઓ થઈ હતી જેમાં એક પક્ષ માં ધનજી ભાઈ ચૌહાણ તેમજ તેમના પુત્ર મહેશભાઈ ધનજી ચોહાણ ભાવેશભાઈ ધનજીભાઈ ચોહાણ તેમજ સામા પક્ષે આશિષ ભાઈ મેર તેમજ વિશાલ મેર તેમજ સતીશ ભાઈ દિનેશભાઈ વાસીયા ને ઈજા