વડોદરા: આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતા માર્ગની ખખડધજ હાલત,કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ ધોવાઈ જતા નાગરિકોમાં રોષ
Vadodara, Vadodara | Sep 10, 2025
વડોદરા : આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતો એક કિલોમીટરનો રસ્તો ખખડધજ બન્યો છે.હજુ ત્રણ માસ પહેલા જ નવો રોડ બન્યો...