કડાણા: ધનસુરા ગામે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનોના પરિવારને શિક્ષણ મંત્રીએ સાહિત્યક અર્પણ કર્યા
Kadana, Mahisagar | Jul 24, 2025
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ધનસુરા ગામના યુવાનો ના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામ્યા હતા ત્યારે આજે વિધાનસભાના...