વાવ: ભારત પાકિસ્તાનની બોડર પર આવેલ લિબડીયા બેટ પર આવેલ ભગવતી માતાજીનું મંદિર આસ્થાનું કેદ્ર બન્યું..
રાઘાનેસડા સરહદ પર આવેલ લીંબડીયા બેટ પર માં ભગવતીનું જૂનું પુરાતન મંદિર આવેલ છે જે ભારત પાકિસ્તાનના 1971 ના યુદ્ધ વખતે આર્મી જવાનોએ અને સ્થાનિકોને આસ્થા નું કેન્દ્ર બન્યું હતું જે શક્તિ આજે પણ બોર્ડર પર આવેલ રાઘાનેસડા વિસ્તારમાં પૂજાય છે .અત્યારે તો ગામના સહયોગથી મોટું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે માં ભગવતી ના દર્શન કરવા દૂર દૂરથી દર્શનાર્થો આવે છે. મંદિરની બાજુમાં આવેલ બંકરો બીએસએફ દ્વારા 1971 માં યુદ્ધ કર્યું હતું આજે પણ જે બંકરો જોવા મળે છે..