ગોધરા: બગીચા રોડ પર મોબાઈલ ફોનનું કવર બદલાવવા જેવી નજીવી બાબતે બે ગ્રાહકોએ દુકાનદાર પર હુમલો કર્યો
Godhra, Panch Mahals | Aug 20, 2025
ગોધરા શહેરના બગીચા રોડ પર મોબાઈલ ફોનનું કવર બદલવાની નાની બાબતે દુકાનદાર પર હુમલો થયો. શાંતિપ્રકાશ સોસાયટીના રહીશ અને...