ખેડા જિલ્લાના કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાએ દાખવી માનવતા કપડવંજ તાલુકાના ઝઘડુપુર ખાતે એક સ્કૂલ રિક્ષા ને નળ્યો અકસ્માત અકસ્માત જોતા જ કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા સામાજિક પ્રસંગમાં જતા હોય પોતાની ગાડી રોકી ઇજાગ્રસ્તોની વારે આવ્યા ઈજાગ્રસ્ત બાળકોને પોતાની ગાડીમાં ધારાસભ્ય એ સારવાર અર્થે ખસેડ્યા