ચંડીસર જીઆઇડીસી માં શંકાસ્પદ ઘી બનાવવાના ગોડાઉનમાં 24 લાખ ઉપરાંત મુદ્દા માલ વિભાગ એ સીલ કર્યો
Palanpur City, Banas Kantha | Dec 22, 2025
પાલનપુરના ચંડીસર જીઆઇડીસી માં ફ્રુડ વિભાગની ટીમ દ્વારા એક સપ્તાહ પહેલા રેડ કરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ ઘી બનાવતું ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું જો કે સંચાલક ફરાર થઈ જતા અને પરતના આવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની હાજરીમાં ગોડાઉન ખોલી અને તેમાં તપાસ કરતા શંકાસ્પદ ઘી સહિત 24,09,967 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ જપ્ત કરી અને નવ સેમ્પલ લઇ લેબોટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જો કે આ સમગ્ર માહિતી રવિવારે છ કલાકે જિલ્લા ફૂડ અધિકારી તેજસ પટેલ દ્વારા આપવામા