જિલ્લાના બેચરાજી હાઇવે પર જાલીસણામાં પૈસાની ઉઘરાણી લેતી હતી તેમાં વેપારી પર ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ
Mahesana City, Mahesana | Sep 14, 2025
મહેસાણા જિલ્લાના બેચરાજી હાઇવે પર જાલીસણામાં પૈસાની ઉઘરાણી લેતી હતી તેમાં વેપારી પર ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ. મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી હાઇવે પર જાલીસણા ગામ નજીક બહાર પૈસાની લેતી દેતી બાબતે વેપારી ઉપર ફાયરિંગ કરાયું હતું ઇજાગ્રસ્ત વેપારીની પત્નીની ફરિયાદ આધારે પોલીસે બાતમીના આધારે આરોપીને રિવોલ્વર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો.