ગણદેવી: ગણદેવી આમ આદમીની ટીમ દ્વારા દેગામ ખાતે ચૈતર વસાવાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનોનું સન્માન કર્યું
નવસારી જિલ્લાની ગણદેવી તાલુકા ની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા દેગામ ખાતે જે કાર્યક્રમ ચૈતર વસાવાની હાજરીમાં યોજાયો હતો જેમાં ચૈતર વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.