ગણદેવી: બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તોફાની પવનથી ધરાશાયી થયેળ વૃક્ષ અવરોધો દૂર કરાયા
બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તોફાની પવનના કારણે અનેક સ્થળોએ અવરોધો ઊભા થયા હતા, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા ધરાશાયી થયેલા વૃક્ષો અને અવરોધોને ઝડપી હટાવવામાં આવ્યા. આ કામગીરીથી માર્ગ વ્યવહાર ફરી સામાન્ય બન્યો છે અને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. તંત્ર દ્વારા આગાહી મુજબ આગામી દિવસોમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવશે.