ઊંઝા: ઊંઝા અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ, 27 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી બંધ
Unjha, Mahesana | Sep 27, 2025 ઊંઝા શહેરના પ્રવેશ દ્વાર સમાન અંડર બ્રિજ નીચેના રોડના રીપેરીંગ કામકાજનેર કારણે વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ અંડર બ્રિજ 27 સપ્ટેમ્બર 2025 થી બે ઓક્ટોબર 2025 સુધી બંધ રહેશે. જેની જાહેર જનતાને જાણ કરવામાં આવી છે