મોરવા હડફ: ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા જનસંપર્ક કાર્યાલય ખાતે અરજદારોની રજૂઆત સાંભળી અધિકારીઓને ત્વરિત નિવારણ માટે સૂચના આપી
Morwa Hadaf, Panch Mahals | Aug 4, 2025
મોરવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા મોરવા હડફ ખાતે આવેલ પોતાના કાર્યાલય ખાતે તા.3 ઓગસ્ટ રવિવારના...