મોડાસા: ઇન્ડિયન રેડ ક્રોસ બ્રાન્ચને રાજ્ય સરકારે ફાળવેલી મેડિકલ વાનને કલેકટરે ઉમિયા મંદિર ખાતેથી ઝંડી લહેરાવી શુભારંભ કરાવ્યો.
Modasa, Aravallis | Jul 31, 2025
અરવલ્લી જિલ્લાના ખૂણે ખૂણે આરોગ્ય સેવાઓ પહોંચાડવાના અભિગામ સાથે રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને...