ધ્રાંગધ્રામાં બે દિવસ અગાઉ રાત્રે ના સમયે ભાજપના આગેવાન અને પૂર્વ સુધરાઈ સભ્ય નો પુત્ર પોતાની દુકાન બંધ કરી મોટરસાયકલ પર ધરે જતો હતો ત્યારે ત્રણ શખ્સો રસ્તામા ઉભો રાખીને બોલાચાલી કરી છરી દેખાડી 50 હજાર લુટી કરીને ધમકી આપતા ધ્રાંગધ્રા સીટી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા