માળીયા હાટીના: મન હોઈ તો માળવે જવાય એ કહેવતનું સાર્થક ઉદાહરણ આરેણા ગામના : ધૈર્ય જોષી
ધૈર્ય વિપુલભાઈ જોષી જે કલાસીકલ તબલામાં નાનપણ થીજ રસ ધરાવતા હતા.પોતાના રસના ક્ષેત્રમાં દિન પ્રતિદિન અથાગ મહેનત અને ગુરુજનોના માર્ગદર્શન હેઠળ ખુબ નામના મેળવી છે 11 વર્ષની નાની વયે બાલ્યકાળથીજ કલાસીકલ તબલામાં રૂચી ધરાવતા ધૈર્ય ની મેહનત ખુબ જ સરાહનીય રહીછે વર્ષ 2023ના સમયગાળા દરમિયાન રાજ્યકાક્ષાના યુથ ફેસ્ટિવલ અંતર્ગત સમગ્ર રાજ્યમાં તબલા વાદનમાં પ્રથમ નંબર મેળવ્યો હતો