થાનગઢ: થાનગઢમાં લીઝ હોલ્ડરના અવસાન બાદ ચાલુ રાખેલી લીઝની સીઝ કરાઈ
થાનગઢ પંથકના સર્વે નંબર 209 પૈકી 1 વળી જમીનમાં કોલસાની લીઝ ધારકનું અવસાન થયા બાદ પણ લીઝનો ગેરકાયદેસર ઉપયોગ થતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડો કરી ગેરકાયદેસર રીતે ચાલતી લીઝ સીઝ કરી ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.