નવસારી: જિલ્લાની પોલીસ એ છેલ્લા એક મહિનામાં જિલ્લા માંથી ૧૭ લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો
નવસારી જિલ્લાની પોલીસને મોટી સફળતા મળી છે જિલ્લાની પોલીસ એ જિલ્લામાંથી એક મહિનામાં 17 લાખથી વધુ રૂપિયાનો ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી