વિજાપુર: વિજાપુર ભાવસોર પાટીયા સામે આવેલ શિવ રેસીડેન્સી ના રહીશો રોડ ઉપર ફેલાતી ગંદકી થી પરેશાન
#jansamasya
Vijapur, Mahesana | Jul 30, 2025
વિજાપુર ભાવસોર પાટીયા સામે આવેલ શિવ રેસીડેન્સી અને શ્રીજી હાઈટ્સ વચ્ચે જવાના માર્ગમાં ખાડા ખૈયા હોવાના કારણે શ્રીજી...