જામનગર શહેર: જામનગરમાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધની અકસ્માત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
જામનગરમાં પાંચેક દિવસ પહેલા રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધ ને બાઈક ચાલકે ઠોકર મારતા ગંભીર ઇજા થવાથી તેઓનું સારવાર માં મૃત્યુ નીપજયું છે. જામનગર ના નંદનવન પાર્ક માં રહેતા નિવૃત્ત એસ ટી કર્મચારી રસિકભાઈ ખાખરીયા ગત તા. 30 ના સાંજે જડેશ્વર પાર્ક માર્ગે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તમને ઠોકર મારતા અકસ્માત થયો હતો.જેમાં રસિકભાઈ ને ગંભીર પહોંચવા થી સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા .જ્યાં રસિકભાઈ ખાખરીયા નું સારવાર દરમિયાન