બોડેલી: રામનગર આલિખેરવાને જોડતો રસ્તો તૂટી જતા તંત્ર દ્વારા તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે રસ્તો તોડીને નવો બનાવવા માટે આદેશ કર્યા.
Bodeli, Chhota Udepur | Aug 19, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના રામનગર આલિખેરવા ને જોડતો રસ્તો તૂટી જતા સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક...