આજે બુધવારે 12 વાગ્યાની આસપાસ ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશન ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે કોર્ટ પરિસરમાં ઘણા લોકો આવતા જતા હોય છે તેમને પણ કનડગત થાય છે.ત્યારે ચીફ જસ્ટિસને આ મામલે રજૂઆત કરવામાં આવી છે.કોર્ટ પરિસરમાં કૂતરાઓનો આતંક દૂર કરવા રજૂઆત કરાઇ છે.