લાલપુર: MLA હેમંતભાઈ ખવાનો બર્થ ડે રક્તદાન કેમ્પ યોજાયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધારાસભ્ય હેમંતભાઈ ખાવાનો આજે બર્થ ડે ત્યારે વાત કરવામાં આવે તો આજરોજ એમદભાઈ ખાવાના બર્થ ડે ને લઈને લાલપુર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ રક્તદાન કર્યું હતું