નવસારી: જિલ્લા પોલીસ વડાના નિવાસ્થાને નૂતન વર્ષને લઈને સ્નેહમિલન સમારંભ યોજાયો
જિલ્લા પોલીસ વડાના નિવાસ સ્થાને નુતન વર્ષને લઈને સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ અને તેમના પરિવાર સાથે તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ સાહિત્ય પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અને નૂતન વર્ષની તમામ પોલીસ પરિવાર ને શુભકામનાઓ પાઠવવામાં આવ્યો