માળીયા: માળીયાની મોડલ સ્કૂલ-મોટીબરાર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ક્વિઝ સ્પર્ધા યોજાઇ...
Maliya, Morbi | Oct 15, 2025 માળીયા મિયાણા તાલુકાની મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત ગુજરાતની વિકાસયાત્રાને કેન્દ્રમાં રાખી ક્વિઝ સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવેલ. શાળાના શિક્ષિકા બેનશ્રી જયમાલાબેન મિયાત્રા દ્વારા રજુ કરાયેલ આ ક્વિઝ સ્પર્ધામા શાળાપરિવારના વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા.સ્પર્ધામાં કુલ ચાર ટીમ તૈયાર કરવામાં આવી હતી