વલસાડ જિલ્લાના ઉમરસાડી વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલો બ્રિજ માત્ર ત્રણ વર્ષમાં જ જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે. આ બ્રિજનું લોકાર્પણ 1 મે 2022ના રોજ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને પુર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પારડી: ઉમરસાડી બ્રિજની દયનીય હાલત: માત્ર ત્રણ વર્ષમાં જ ખાડાઓથી જર્જરિત, વાહનચાલકો પરેશાન - Pardi News