વડાલી: શહેરના 550 વર્ષ જુના શ્રીઇશ્વર મહાદેવ મંદિરના ત્રિ દિવસીય પાટોત્સવને લઈ બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી
Vadali, Sabar Kantha | Jul 29, 2025
વડાલી શહેર માં આવેલ શ્રી ઈશ્વર મહાદેવ મંદિર ને 550 વર્ષ પૂર્ણ થતાં તેના ત્રિ.દિવસીય પાટોત્સવ ની ઉજવણી ના આજે બીજા દિવસે...