ચોરાસી: પાંડેસરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બે લોકો ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે ઘર વખરી નો સામાન નુકસાન થય.
Chorasi, Surat | Jan 31, 2026 સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનમાં આજે શુક્રવારે સાંજે ગેસ લીકેજના લીધે આગ ભડકી ઉઠી હતી. બાદમાં ફ્લેસ ફાયરના લીધે પ્રચંડ બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. જેમાં બે યુવાન દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટના પગલે બે રૂમના બારી બારણા પણ તૂટી ગયા હતા અને દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. વીડિયો સામે આવ્યા હતા.