માણસા: મુબારકપુર ગામના ઠાકોર સમાજના યુવાનો, આગેવાનો ધારાસભ્ય જે.એસ.પટેલની હાજરીમાં BJPમાં જોડાયા
Mansa, Gandhinagar | Aug 18, 2025
માણસા ધારાસભ્ય જે.એસ.પટેલના કાર્યાલય શ્યામરથ ખાતે મુબારકપુરના ગામના ઠાકોર સમાજના યુવાનો, આગેવાનો મોટી સંખ્યામાં ભાજપમાં...