માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશનની હદમાં એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પુનડી ગામના પાટીયા નજીક આવ્યા ડમ્પરને ઉભો રાખી તપાસ કરતા જીપસમ ખનીજ રોયલ્ટી કરતાં 15 ટન ઓવરલોડ વજન ભરેલું હોતા ડમ્પરને ડીટેઇલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે માહિતી સાંજે 7:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.