ભુજ: કચ્છમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી
અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી
Bhuj, Kutch | Oct 26, 2025 કચ્છમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની આગાહી હળવા થી મધ્ય વરસાદની આગાહી ડિપ્રેશનની અસર તળે દરિયો તોફાની બને તેવી શકયતા