વિસાવદર: વિસાવદર શહેરની સૌથી જૂની અને જાણીતી ગરબી એટલે ગામની જૂની રામજી મંદિરની ગરબી હાલ નવરૂપ રંગ સાથે
નવા નામથી રામજી મંદિર ગરબી નોરતાના પંદર દિવસ અગાવથી આ ગરબીના સંચાલકો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને સૌથી જૂની ગરબી હોય તેથી આ ગરબી જોવા માટે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રીના ઘર પરિવાર સાથે આ ગરબી જોવા આવે છે