નખત્રાણામાં નિમિત્તે ટ્રાફિક વધતા પી.આઈ સરવૈયાએ ધોસ બોલાવી.નખત્રાણામાં ટ્રાફિક સમસ્યા ઉકેલો માટે પોલીસ દ્વારા સગન બંદોબસ્ત કરવામાં આવ્યો છે ત્યારે બસ સ્ટેશન વિસ્તારમાં અનેક વાહન ચાલકોને પકડી વાહનો ડીટેઇન કર્યા હતા તેમજ બ્લેક વાહનોની બ્લેક ફિલ્મ ઉતારી હતી સવારથી પીઆઇ સરવૈયાએ નખત્રાણામાં વાહન ચાલકો ઉપર લગ્ન કાર્યવાહી કરી ટ્રાફિક વ્યવસ્થા હળવી કરાવી હતી તેમની નીઞરાની હેઠળ નખત્રાણા બસ સ્ટેશનથી વથાણ સુધી ટ્રાફિકલી રહ્યો હતો અને છે