માણસા: વાગોસણા ગામે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરાયું: ધારાસભ્ય,જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા
Mansa, Gandhinagar | Sep 4, 2025
માણસા તાલુકાના વાગોસણા ગામમાં 25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવીન ગ્રામ ઓએ પંચાયતનું ખાતમુહૂર્ત કરાયું હતું. નવીન ગ્રામ...