વિસાવદર: કમોસમી વરસાદને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા માહિતી આપવામાં આવી
છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલ વરસાદ ક કમસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાની થાય છે તેને યોગ્ય વળતર સરકાર ચુકવે પરંતુ ભાજપ સરકારમાં અહંકાર છે એટલે એ લોકો સાંભળતા નથી તેવી માહિતી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી