ખાંભા: યુવતીને મરી જવા મજબૂર કરનારા 2 શખ્સો ઝડપાયા: ટેલિગ્રામ ચેનલમાં ફસાવી 28 લાખ પડાવી લેતા ભૂમિકાએ આત્મહત્યા કરી હતી,
Khambha, Amreli | Aug 5, 2025
ખાંભામાં વીસેક દિવસ અગાઉ 28 લાખનું દેવું થઈ ગયા બાદ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી...