વલસાડ: ચણવાઈ પાસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર કારમાં લાગેલી આગની ઘટનામાં કારમાંથી 69,600 નો દારૂનો જથ્થો મળી આવ્યો
Valsad, Valsad | Sep 13, 2025
શનિવારના 1 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના જણવાઈ નેશનલ હાઇવે નંબર 48 પાવર હાઉસ પાસે કારમાં ગત બહારના રોજ આગ...