કાલોલ: વેજલપુર પોલીસે ભાદરોલી ખુર્દ ગામે ખેતરની વચ્ચે ઘાસના પુળાના ઢગલા નીચે સંતાડેલો રૂ 71 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે વી પટેલ પોલીસ સ્ટાફ સાથે સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને મળેલ કે ભાદરોલી ખુર્દ ગામે ઘોડા ફળિયામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે ગુલો રામસિંહ ચૌહાણ તેના ઘરના પાછળ આવેલા વિક્રમસિંહ ચૌહાણ ના ખેતરની વચ્ચે બનાવેલા ઘાસના પુળા ના ઢગલા નીચે ચોરી છુપી થી વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખે છે જે આધારે પોલીસે રેડ કરતા વિક્રમસિંહ ભલસિંહ ચૌહાણ અને જીતેન્દ્ર ઉર્ફે ગુલો ચૌહાણના ખેતરની વચ્ચે ઘાસના પુળા ના ઢગલા ની નીચે ખાખ