વલસાડ: ડુંગરી શંકર તળાવ વિસ્તારમાં રોડ મંજૂર થતા ગ્રામજનોએ ધારાસભ્ય ભરતભાઈ પટેલના નિવાસ્થાને પહોંચી આભાર વ્યક્ત કર્યો
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 3 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના ડુંગળી શંકર તળાવ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. ત્યારે ધારાસભ્યને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆત બાદ રોડ મંજૂરી મળી જતા આજરોજ ગ્રામજનો એ ધારાસભ્ય ભરતભાઈ પટેલના નિવાસ્થાને પહોંચી આભાર વ્યક્ત કર્યો હતો.