લીમખેડા: દાહોદ જિલ્લામાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો અનેક વિસ્તારોમાં વરસાદ
Limkheda, Dahod | Sep 27, 2025 દાહોદમાં હવામાન વિભાગની આગાહીને લઈને રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં નગરમાં વરસાદ વરસતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી જો કે ગરબામાં વરસાદ વરસતા ખેલૈયાઓ અટવાયા હતા અને અનેક જગ્યાએ લોકોને મુશ્કેલી પડી