દાહોદ: વરમખેડા પ્રાથમિક શાળામાં "તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0" અંતર્ગત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
Dohad, Dahod | Oct 15, 2025 દાહોદ તાલુકાની વરમખેડા પ્રાથમિક શાળામાં "તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0" હેઠળ જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં તમાકુ તથા અન્ય નશીલા પદાર્થોના નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. તબીબી તેમજ શૈક્ષણિક દૃષ્ટિકોણથી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે તમાકુનું સેવન કેવી રીતે શરીર અને મનને હાનિ પહોંચાડે છે અને સમાજ પર તેનો કેવો નકારાત્મક અસર પડે છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય