વિજાપુર: શહેરમાં ગોવિંદપુરા જૂથ પંચાયત નજીક આવેલ પાર્લર પર ઘી લેવા ગયેલા યુવકને ચાર ઈસમો જાતિ વિષયક અપશબ્દો બોલતા ફરીયાદ નોંધાઈ
Vijapur, Mahesana | Jul 22, 2025
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત નજીક આવેલ પાર્લર ઉપર ઘી લેવા ગયેલા યુવક ને મારમારી જાતિ વિષયક અપશબ્દો બોલી મારમારી ઈજાઓ...