રાણપુર: શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા 7 જેટલા ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા,પોલીસના બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી કરી
Ranpur, Botad | Mar 17, 2025
બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં તંત્ર દ્વારા રોડ ઉપરના ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં...