થાનગઢ: થાનગઢ રેલવે સ્ટેશન રોડ પરથી એક ઇસમને દારૂ સાથે ઝડપી લીધો.
થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે રેલવે સ્ટેશન રોડ પર એક બાઈક અટકાવી તપાસતા ઇશમ પાસેથી ૪ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત ૬૦૦ તથા બાઈક કિંમત ૧૫ હજાર એમ કુલ ૧૫૬૦૦ રૂપિયાના મુદામાલ સાથે પ્રવિણભાઈ વાજાભાઈ લાંબડીયા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.