વિસનગર: તાલુકા પી.આઈ જે.પી. ભરવાડને ફૂલોની વર્ષા સાથે વિદાય અપાઈ
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ જે. પી. ભરવાડની બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ ને ફૂલોની વર્ષા સાથે વિદાય આપવામાં આવ્યો હતો.