ગાંધીનગર સચિવાલય સ્થિત કાર્યાલય ખાતે અરજદારોની રજૂઆતો ચીખલી ના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલે સાંભળીને હકારાત્મક નિકાલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.આ ઉપરાંત આદરણીય સંતો, સાથી ધારાસભ્યશ્રીઓ તથા વિવિધ સમાજના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી.