ઝઘડિયા: ઉમધરા ખેતરના કૂવામાંથી મહાકાય અજગરને રેસક્યું કરાયો.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમધરા એક ખેતરના કૂવામાંથી ૧૦ ફુટ જેટલા લાંબા એક અજગરને રેસ્કયું કરવા આવ્યું હતું ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે એક ખેતરના કૂવામાં એક અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા સેવ એનિમલ ની તેમજ વન વિભાગ ની ટીમને જાણ કરવામાં આવી ત્યાર બાદ વન વિભાગ ની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગન માર્ગદર્શન હેઠળ કૂવા માં પડેલ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી,